આવતીકાલથી મળશે સરકારી અનાજ, કાર્ડ વગર પણ મળી રહેશે રાશનની ચીજો: ગુજરાત સરકાર

By | 1 Apr, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

coronavirus in Gujarat Govt. gave free ration for people from tomorrow

લોકડાઉન દરમિયાન સરકાર રાશનનું વિતરણ કરશે. કાર્ડધારકો અને કાર્ડ વગરના તમામ લોકોને રાશન મળશે. CMOના સચિવ અશ્વિની કુમારે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, આવતીકાલથી જીવનજરૂરિયાત રાશનની પાંચ વસ્તુઓનું વિતરણ કરાશે. 1 એપ્રિલથી રાજ્યમાં 17 હજાર દુકાનમાં કરાશે વિતરણ. 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનું વિતરણ કરાશે. અન્ય રાજ્યના શ્રમિકોને રહેઠાણ-ભોજન માટે 40 કરોડ રકમ ફાળવાઈ છે.

One thought on “આવતીકાલથી મળશે સરકારી અનાજ, કાર્ડ વગર પણ મળી રહેશે રાશનની ચીજો: ગુજરાત સરકાર

Leave a Reply

Your email address will not be published.