(1) સ્ટાર્ટઅપથી જેનું બજાર મૂલ્ય એક અબજ ડોલર સુધી પહોંચી ગયું હોય તેને કયો વિશેષ દરજ્જો આપવામાં આવે છે
– યુનિકોર્ન
(2) ઓગસ્ટ 2021માં તામિલનાડુમાં પ્રોફેશનલ કોર્સમાં સરકારી સ્કૂલના વિધાર્થીઓને કેટલા ટકા અનામત આપવાનો નિર્ણય કરાયો
– 7.5 ટકા
(3) ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઓગસ્ટ 2021માં કેટલામો સેફ સિટીઝ ઇન્ડેક્સ જાહેર કરાયો
– 4th
(4) સમાજ સેવિકા મધર ટેરેસાનું મૂળ નામ જણાવો તથા તેઓ ભારત ક્યારે આવ્યા હતા
– ઇગ્નેશ ગોનએકસહે બોજાક્ષહિયું તથા વર્ષ 1929
(5) મધર ટેરેસાને કયો નોબેલ પારિતોષિક મળ્યો હતો
– શાંતિનો નોબેલ
(6) નવી ડ્રોન પોલિસીમાં ડ્રોનનું કવરેજ 300 કિ.ગ્રા. થી વધારીને કેટલા કિ.ગ્રા કરાયું
– 500 કિ.ગ્રા.
(7) તા. 26 ઓગસ્ટ 2021ના રોજ બિન સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે કયુ પોર્ટલ લોંચ કર્યું છે
– ઇ-શ્રમ પોર્ટલ
(8) ઓગસ્ટ 2021માં તામિલનાડુમાં પ્રોફેશનલ કોર્સમાં સરકારી સ્કુલના વિદ્યાર્થીઓને કેટલા ટકા અનામત આપવાનો નિર્ણય કારાયો
– 7.5 ટકા
(9) વર્તમાન કેન્દ્રીય IT મંત્રીનું નામ જણાવો
– અશ્વિની વૈષ્ણવ
(10) ઇ-શ્રમ પોર્ટલ પર નામ નોંધાવવા કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો માટે ક્યો ટોલ ફ્રી નંબર શરૂ કરાયો
-14434