જનરલ નોલેજ : 91-120

By | 29 Jan, 2022


Sponsored Ads

91.   “ધારવાડ” સમય કોને કહે છે?

–              આર્કિયન યુગના અંત ભાગને

92.   કયા યુગને ભારતના ઈતિહાસમાં સુવર્ણ યુગ કહેવામા આવે છે?

–              ગુપ્તયુગ

93.   ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો?

–              ચંપારણ સત્યાગ્રહ

94.   એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ કઈ નદીના કિનારે થઈ હતી?

–              જેલમ



95.   સ્વામી વિવેકનંદનું બાળપણનું નામ શું હતું?

–              નરેન્દ્ર

96.   ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું?

–              આઝાદ હિંદ ફોજ

97.   વિવેકાનંદ સ્મારક કયા રાજયમાં આવેલ છે?

–              તમિલનાડું

98.   ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે?

–              મહારાણા પ્રતાપ

99.   ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે?

–              છત્રપતિ શિવાજી

100.                      ‘જયહિંદ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે?

–              સુભાષચંદ્ર બોઝ

101.                      ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?

–              લોર્ડ માઉન્ટબેટન

102.                      નીતિશતકની રચના કોણે કરી હતી?

–              ભર્તુહરિ

103.                      ગુપ્તકાલમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને …………… કહેવામા આવતા હતા?

–              ઉપારીકા

104.                      ‘ઉજ્જૈનનું’ પ્રાચીન નામ શું હતું?

–              અવંતિ

105.                      ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે?

–              ભાગવત સંપ્રદાય

106.                      મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે?

–              પર્શિયા

107.                      ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી?

–              સાન ફ્રાંસિસ્કો

108.                      થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે?

–              અડયાર

109.                      જ્યારે બુદ્ધે મહાપરિનિર્માણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા?

–              આનંદ

110.                      ‘સયુરઘલ’ નો અર્થ શું છે?

–              ભાડા રહિતની જમીન

111.                      નયનકારા પ્રથા કોનું મહત્વ લક્ષણ હતું?

–              વિજયનગર રાજયતંત્રનું

112.                      ‘સોનધાર’ નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી?

–              મોહંમદ તઘલક

113.                      વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે?

–              જેલમ

114.                      ‘પ્રોવાર્ટી એનડ ઘી અનબ્રિટિશ રૂલ ઇન ઈન્ડિયા’ પુસ્તકનાં લેખક કોણ હતા?

–              દાદાભાઈ નવરોજી

115.                      ભગવાન શંકરના માનમાં ગુપ્તકાલમાં કોણે ઉદયગીરી ગુફા બાંધવી?

–              વીરસેન સબા

116.                      ‘ગિરાસદારી’ પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી?

–              1951

117.                      કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો?

–              ચંદ્રગુપ્ત-1

118.                      ત્રીજી બૌદ્ધ સભા ક્યાં આવેલી છે?

–              પાટલીપુત્ર

119.                      લડાખમાં ‘હેમિસ’ પ્રખ્યાત શું છે?

–              બાઓઢ મઠ

120.                      બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે?

–              આર્ય અષ્ટાંગીક માર્ગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *