બદલાતી લાઇફસ્ટાઇલને કારણે કેટલાક લોકો અનેક બીમારીઓથી પરેશાન છે. જેમાથી એક છે થાઇરોઇડ. તમારી થાઇરોઇડ ગ્રંથિઓની ગતિવિધિને નિયંત્રિત કરવા તેમજ તેને સુધારવા માટે એક ઘરેલું ઉપચાર છે. જે હોર્મોનના વધારે ઉત્પાદનને રોકી શકે છે. અખરોટ અને મધ થાઇરોઇડને નિયંત્રિત કરવાનો ઘરેલું ઉપચાર છે. થાઇરોઇડ, એંડોક્રાઇન ગ્રંથિઓમાંથી એક છે. જે હોર્મોન ઉત્પાદન કરે છે.
આ મેટાબોલિક, કાર્ડિયોવેસ્કુલર અને ભાવનાત્મક સ્વાસ્થયમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમા કેટલીક મહત્વપૂર્ણ ગતિવિધિઓ હોય છે. જે આપણા શરીરમાં થતા પ્રોટીન સંશ્લેષણ, પરિસંચરણ અને ઓક્સીજન પ્રક્રિયામાં અડચણો આવે છે. પરંતુ ક્યારેક થાઇરોઇડ ગ્રંથિ હોર્મોનલ અસંતુલનના કારણે આપણા શરીરમાં વિકાર ઉત્પન્ન કરે છે. જે આપણી લાઇફસ્ટાઇલને અસર કરે છે.
થાઇરોઇડ નિયંત્રિત કરવા માટે અખરોટનું મહત્વ
કેટલાક લોકો આ વાત નથી જાણતા કે મેવા કઇ રીતે સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે. એવામાં મેવાનું સેવન કરવું જોઇએ. જે પોષક તત્વોથી ભરપૂર હોય. જે થાઇરોઇડ ગ્રંથિના કાર્યને સમર્થન કરે,. મેવામાં વધારે પ્રમાણમાં સેલેનિયમ તત્વ હોય છે.
થાઇરોઇડ નિયંત્રિત કરવા મધનું મહત્વ
મધ એન્જાઇમસ ખનિજો, વિટામિ અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. કાર્બનિક મધમાં પ્રાકૃતિક ખાંડ હોય છે. જે કોશિકાઓ માટે ઉર્જાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જે શરીરમાંથી ઝેરી પદાર્થોને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જે થાઇરોઇડ વિકારોની ઉપસ્થિતિને અસર કરે છે. જૈવિક મધમાં ઓમેગા 6 ફેટી એસિડની વધારે પ્રમાણમાં હોય ચે. જે શરીરના હોર્મોનલ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. અખરોટ અને મધથી
સામગ્રી
40 – અખરોટ
3 કપ – પ્રાકૃતિક મધ
બનાવવાની રીત
અખરોટના નાના ટૂકડા કરી કરી લો. તેને મધ સાખે એક બરણીમાં મિક્સ કરી લો,. હવે તેને બરાબર હલાવો જેથી મધ અને અખરોટ બરાબર મિક્સ થઇ જાય. બરણીને એરટાઇટ રાખો. જેથી હવા અંદર ન જઇ શકે. તેને 7-10 દિવસ ઠંડી જગ્યા પર અને સૂરજની રોશનીથી બચાવી રાખો.
આ રીતે કરો તેનું સેવન
નાસ્તાથી પહેલા મધ અને અખરોટા મિશ્રણનું બે ચમચી સેવન કરો. તમે તેને રાત્રે પણ એક વખત ખાઇ શકો છો. જેનાથી તમને ફરક જોવા મળશે.
આ પણ જુઓ : ત્રાંબાની ધાતુનો ઉપયોગ કરી રહો સ્વસ્થ તંદુરસ્ત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Remarkable things here. I am very happy to peer your post.
Thanks a lot and I’m taking a look forward to touch you.
Will you kindly drop me a e-mail?
Hello every one, here every person is sharing such knowledge, so it’s fastidious to read this weblog,
and I used to visit this webpage everyday.