મોદી સરકાર આ યોજના હેઠળ ૧૦૦૦ રૂપિયામા મકાન ભાડે આપસે

By | 28 Jun, 2020

Join Our WhatsApp GroupSponsored Ads

  • મોદી સરકાર જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન (JNNURM) અને રાજીવ આવાસ યોજના હેઠળ ખાલી પડેલ 1 લાખ હાઉસિંગ યુનિટને આ સ્કીમ હેઠળ ઉપયોગમાં લેવાની યોજના બનાવી રહી છે.
  • એક ન્યુઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, યુપીએ સરકારના કાર્યકાળ દરમ્યાન આ વ્યાજબી ભાવની રેન્ટલ હાઉસિંગ સ્કીમ હેઠળ યોજના લાવવામાં આવી હતી. જેને હવે મોદી સરકાર પ્રવાસી મજૂરો માટે ઉપયોગ લેવા જય રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને 14 મેના રોજ આ યોજનાની જાહેરાત કરી દીધી છે.


જુદી જુદી કેટેગરીને આધારે મળશે લાભ

 • એક વરિષ્ટ અધિકારીના જણાવ્યા મુજબ, તૈયાર મુસદ્દા હેઠળ મંત્રાલય વિભિન્ન કેટેગરી માટે દર મહિને 1000 થી લઈને 3000 રૂપિયા ભાડું નિયત કરવામાં આવશે.
 • જેમાં કન્સ્ટ્રક્શન વર્કર, લેબર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને સામેલ કરવામાં આવશે। વિદ્યાર્થીઓને પણ યોજનામાં આવરી લેવામાં આવશે.
 • કઈ યોગ્યતાને આધારે કેટેગરી નક્કી થશે તેના પાર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
 • જુદા જુદા શહેરોમાં 75 હજાર યુનિટ બનાવવાનો પ્રસ્તાવ


 • રેન્ટલ હાઉસીંગસ્કિમ હેઠળ PPP મોડલ પર રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવશે. સૂત્રો પૅથી જાણવા મળે છે તે મુજબ, VGB વાયેબીલીટી ગેપ ફંડિંગ હેઠળ પણ પ્રોજેક્ટ બનાવવામાં આવશે.
 • તેના માટે પ્રધાનમંત્રી શહેરી આવાસ એટલે કે PMAY અર્બન યોજના હેઠળ ફંડિંગ આપવામાં આવશે। પહેલા તબક્કામાં જુદા જુદા શહેરોમાં અંદાજે 75 હજાર યુનિટ બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.


સંપુર્ણ માહિતી માટે અહી ક્લિક કરો 

2 thoughts on “મોદી સરકાર આ યોજના હેઠળ ૧૦૦૦ રૂપિયામા મકાન ભાડે આપસે

 1. Pingback: The Modi government will rent a house for Rs. 1000 under this scheme || Rental housing plan | SabkaGujarat.in

Leave a Reply

Your email address will not be published.