Category Archives: Gujarati News

Download COVID-19 Certificate via WhatsApp: Here’s how

By | 9 Aug, 2021

Download COVID-19 Certificate via WhatsApp: MyGov Corona Helpdesk, which is managed by the central government on WhatsApp has come up with a new feature that will allow users to download the COVID 19 vaccine directly from the messaging platform. જો તમે કોરોના વાયરસ રોગચાળા વચ્ચે વિદેશ જવા માંગતા હો, તો તમારે કોરોના રસીની જરૂર પડશે. આવી સ્થિતિમાં, તમારે… Read More »

સાસુ-સસરાની સંપત્તિ પર વહુનો કોઇ અધિકાર નથી, કાયદામાં આપવામાં આવ્યા છે માતાપિતાને આ અધિકાર જાણો શેર કરો

By | 25 Apr, 2021

આ કિસ્સામાં વહુએ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકની દેખભાળ અને કલ્યાણ માટે બનેલા નિયમોનો હવાલો આપતા કહ્યું હતું કે તે સસરાં પાસેથી ભરણ-પોષણ નથી માગી રહી તેથી તેઓ તેની પાસેથી ઘર ખાલી ન કરાવી શકે. મહિલાએ દલીલ કરી હતી કે સસરાં માત્ર પોતાના પુત્ર-પુત્રી અથવા કાયદાકિય વારસ પાસેથી જ ઘર ખાલી કરાવી શકે છે. હાઇકોર્ટે મહિલાની આ તમામ દલીલોને… Read More »

MIDHANI Recruitment 2020 – 158 ITI Trade Apprentice Posts

By | 4 Oct, 2020

MIDHANI Recruitment 2020: Mishra Dhatu Nigam Limited (MIDHANI) has released the notification for ITI Trade Apprenticeship. Interested and eligible Trade Apprentices (ITI passed out) candidates can apply to the posts at apprenticeshipindia.org. Check here for details. MIDHANI Recruitment 2020: Mishra Dhatu Nigam Limited (MIDHANI) has released the notification for ITI Trade Apprenticeship. Interested and eligible Trade Apprentices (ITI… Read More »

થાઇરોઇડની સમસ્યાને કાયમ માટે કહો બાય, અખરોટ અને મધનું આ રીતે કરો સેવન

By | 29 Sep, 2020

બદલાતી લાઇફસ્ટાઇલને કારણે કેટલાક લોકો અનેક બીમારીઓથી પરેશાન છે. જેમાથી એક છે થાઇરોઇડ. તમારી થાઇરોઇડ ગ્રંથિઓની ગતિવિધિને નિયંત્રિત કરવા તેમજ તેને સુધારવા માટે એક ઘરેલું ઉપચાર છે. જે હોર્મોનના વધારે ઉત્પાદનને રોકી શકે છે. અખરોટ અને મધ થાઇરોઇડને નિયંત્રિત કરવાનો ઘરેલું ઉપચાર છે. થાઇરોઇડ, એંડોક્રાઇન ગ્રંથિઓમાંથી એક છે. જે હોર્મોન ઉત્પાદન કરે છે. આ મેટાબોલિક, કાર્ડિયોવેસ્કુલર અને ભાવનાત્મક… Read More »

Paytm app removed from Play Store

By | 18 Sep, 2020

Paytm has been removed from Google Play Store. Google has removed the app from the Play Store for violating its guidelines. Google had said in a statement that it does not allow unregulated gambling. Payment app Paytm has mysteriously disappeared from Google Play Store. The app, owned by One97 Communications Ltd, is not visible on being searched on… Read More »

ફ્લિપકાર્ટમાં 18 તારીખે શરૂ થશે મોટો સેલ, માત્ર 1 રૂપિયો આપીને કરો મનગમતા સામાનનું બુકિંગ

By | 15 Sep, 2020

Every e-commerce company keeps coming up with new offers to attract customers. That’s when Flipkart is setting up a new cell these days. Now customers can buy goods again on Flipkart at cheaper prices. Sales of Big Savings Days (Flipkart Big Savings Days) are resuming on Flipkart. The sale will run from September 18 to September 20. At… Read More »

ગુજરાતમાં અહિં કોરોનાનું સંક્રમણ વધતા અપાયું 12 દિવસનું લોકડાઉન, આવતી કાલથી લાગું

By | 14 Sep, 2020

The incidence of corona virus is increasing day by day in Gujarat. Corona positive cases are on the rise in Ahmedabad, Rajkot, Vadodara and Surat. Then a big decision has been taken by Manpa in Surat today. A new strategy for Corona has been announced in Surat. From now on, it has been decided to stop selling food… Read More »

સરકારી બાબુઓ સાવધાન: કામ ન કરનારને સરકાર ફરજિયાત નિવૃત્ત કરી દેશે

By | 14 Sep, 2020

Employees over the age of 50 will be reviewed every three months. Mandatory retirement if an employee is performing poorly The Narendra Modi government has taken strict action to curb corruption and corruption in the government. If the performance of officers above the age of 60 years or those who have been in government service for 30 years… Read More »

‘મારાથી હવે નથી થતું’ કહીને મોતની છલાંગ લગવનાર ભાવનગરની શિક્ષિકાની અંતિમ ચીઠ્ઠી વાંચી રડી પડશો

By | 10 Sep, 2020

ભાવનગરમાં એક શિક્ષિકાએ કામના ભારણથી જીવન ટુંકાવતા ચકચાર મચી ગઈ છે. તેમની અંતિમ ચીઠ્ઠીમાં લખેલું લખાણ ખરેખર આપણા હદયના તાર ઝણઝણાવી દે તેવું છે. ભાવનાબેન વાળા નામની શિક્ષિકાનો આપઘાત સ્યુસાઈડ નોટમાં કામના ભારણને ગણાવ્યું જવાબદાર પરિવારે આચાર્ય પર માનસિક ત્રાસનો આક્ષેપ લગાવ્યો ભાવનગરના લાખણકા પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આત્મહત્યા કરી. 36 વર્ષીય શિક્ષિકા ભાવના પોરિયાએ મલેકવદર રોડ પર આવેલા… Read More »

Sarkari Naukri: Latest Sarkari Naukri Recruitment

By | 4 Sep, 2020

Sarkari Job: Get Latest & Daily Sarkari naukri/jobs Are you looking for a Sarkari Job? Well, fret not. As we at jobs, bring to you the upcoming and ongoing sarkari naukri/jobs Notifications. At sarkari naukri/jobs 2020 you will receive Sarkari Job Updates on SSC, Banking Jobs, Railway Jobs, UPSC/Civil Jobs. This portal has complete information about all current Sarkari Jobs, its latest… Read More »

થરાદ/ વ્યાજખોરોનાં ત્રાસથી શિક્ષકને વેચવી પડી કીડની, પછી થયું આવું….

By | 17 Aug, 2020

વ્યાજખોરોના નાણાં ચૂકવવા માટે કોઈ વ્યક્તિએ પોતાની કિડની વેચવી પડે તેનાથી કપરી પરિસ્થિતિ કોઇ હોઇ શકે નહીં. થરાદમાં એક શિક્ષકે વ્યાજખોરોના નાણાં ચૂકવવા માટે પોતાની કિડની વેચવી પડી. જે મામલે થરાદ પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે બનાસકાંઠા જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે. થરાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક શિક્ષકે શ્રીલંકા જઈ પોતાની એક કીડની વેચી. આ… Read More »

ધો. 10 ના ગણિતનાં ઓનલાઈન વર્ગમાં છાત્રોની ખુલ્લેઆમ લવ ચેટિંગથી મચી ચકચાર

By | 17 Aug, 2020

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં પણ કોરોનાના પગલે શાળા – કોલેજો બંધ રાખવામાં આવી છે. તેમ જ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે તે માટે દરેક રાજ્યમાં સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા પણ ડી.ડી. ગિરનાર, વંદે ગુજરાત તેમજ ગુજરાતના સર્વ શિક્ષા અભિયાન દ્વારા માધ્યમિક વિભાગના… Read More »

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક લાંચ લેતા ઝડપાયા, જુઓ વીડિયો

By | 31 Jul, 2020

રાજકોટઃ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક લાંચ લેતા ઝડપાયા, જુઓ વીડિયો Watch Video: https://gujarati.abplive.com/videos/news/rajkot-rajkot-police-personnel-was-caught-taking-bribe-538670?fbclid=IwAR2TDpP7AK5NVJbFNvhEm1xCyCyFXZk-bXAIBsY4j0gTngMCIPzFTQ6Gs4w

LRD મહિલા ઉમેદવારો માટે અતિ મહત્વપૂર્ણ સમાચાર, બાકી રહેલા ઉમેદવારો માટે શિવાનંદ ઝાનો મોટો આદેશ

By | 4 Jul, 2020

LRD મહિલા ઉમેદવાર માટે એક મહત્વપૂર્ણ ગણી શકાય તેવા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. LRD મહિલા ઉમેદવારોમાં જે ઉમેદવારો બાકી રહી ગયા છે તેમના માટે એક જાહેરાત કરવામાં આવી છે. આગામી 4 જુલાઈએ એટલે કે આજે તેમને નિમણૂંક પત્ર આપવામાં આવશે અને બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુધી ફરજ પર હાજર થવા હુકમ કરવામાં… Read More »

સ્વામિનારાયણ સાધુની અશ્લીલતા સામે આવતા ખળભળાટ, સ્ત્રી મોહમાં લપેટાઇ સ્ત્રીવેશ ધારણ કરવાનું રહસ્ય ખુલ્યું

By | 2 Jul, 2020

વ.ડતાલ સ્વામિનારાયણ મંદિરના ભગવાધારી અંદાજિત ૩૫ થી ૩૮ વર્ષના ત્યાગવલ્લભસ્વામી મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ કરતા અને પોતે મહિલાના સ્ત્રીવેશના કપડાં ધારણ કર્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં હરિભક્તોમાં સંત સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સંસાર ત્યાગીને ભગવાન સ્વામિનારાયણની ભક્તિમાં લીન થવાના સ્થાને શેતાન સાધુને સંપ્રદાય બદનામ થાય તેવુ કૃત્ય આચરીને કહેવા પૂરતા માત્ર ભગવા… Read More »

ગુડ ન્યૂઝ / ખેડૂતો માટે ખાસ સ્કીમ લાવી રહી છે મોદી સરકાર, લાભ લેવા આ તારીખ સુધીમાં કરાવી લો રજિસ્ટ્રેશન

By | 29 Jun, 2020

સરકારે ખરીફ પાકને માટેના વીમા માટે ટ્વિટરની મદદથી નોટિફિકેશન જાહેર કરવાની જાણકારી આપી છે. કૃષિ વિભાગે પોતાના સંદેશમાં કહ્યું છે કે કુદરતી મુશ્કેલીઓથી સુરક્ષા માટે ખેડૂત પોતાના પાકનો વીમો અચૂક કરાવે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો 31 જુલાઈ 2020 પહેલાં બેંકની શાખાઓને સૂચિત કરવું જરૂરી છે. મોદી સરકારની છે આ ખાસ સ્કીમ પ્રધાનમંત્રી ફસલ… Read More »

રાજ્યના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા સમાચાર, શ્રમિકો પરત આવી રહ્યા છે ગુજરાત

By | 29 Jun, 2020

ગુજરાતના ફેક્ટરીઓ અને કંપનીઓ માટે સારા રાહતના સમાચાર છે. કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે ગુજરાતથી પરત પોતાના વતન ગયેલા શ્રમિકો હવે પરત ફરી રહ્યાં છે. લોકડાઉનમાં વતન ગયેલા શ્રમિકો પરત આવી રહ્યા છે ગુજરાત યુપી, બિહાર, ઓડીસા તરફથી આવતી ટ્રેનો ફૂલ ગુજરાત આવવા માટે ટ્રેનમાં લાંબુ વેટિંગ લિસ્ટ મળી રહ્યું છે જોવા કોરોનાના સંકટના કારણે દેશભરમાં લોકડાઉન હતું.… Read More »

અમદાવાદ / જો તમે પણ PUBG રમો છો! તો અમદાવાદની આ ઘટના જાણવી જરૂરી

By | 29 Jun, 2020

પબ-જી લવર્સ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ઓનલાઈન પબજી રમતા રમતા યુવત યુવતી વચ્ચે મૈત્રી થઈ અને પછી પ્રેમ થયો પણ બિભત્સ માંગણી કરી યુવતીનું ફેસબુક એકાન્ટ હેક કર્યુ અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીએ એકાઉન્ટ બ્લોક કરતા યુવકે કર્યુ ફેસબુક હેક ફેસબુકનું એકાઉન્ટ પરત આપવા મા઼ગ્યા 50 હજાર સોલા પોલીસે ગુનો નોંધી વધુ… Read More »

મોદી સરકાર આ યોજના હેઠળ ૧૦૦૦ રૂપિયામા મકાન ભાડે આપસે

By | 28 Jun, 2020

મોદી સરકાર જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન (JNNURM) અને રાજીવ આવાસ યોજના હેઠળ ખાલી પડેલ 1 લાખ હાઉસિંગ યુનિટને આ સ્કીમ હેઠળ ઉપયોગમાં લેવાની યોજના બનાવી રહી છે. એક ન્યુઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, યુપીએ સરકારના કાર્યકાળ દરમ્યાન આ વ્યાજબી ભાવની રેન્ટલ હાઉસિંગ સ્કીમ હેઠળ યોજના લાવવામાં આવી હતી. જેને હવે મોદી સરકાર પ્રવાસી મજૂરો માટે ઉપયોગ લેવા… Read More »

Facebook પર સમજી વિચારીને પોસ્ટ શેર કરજો, નહીંતર વધી શકે છે મુશ્કેલી, પોસ્ટ કરતા પહેલા આ …

By | 28 Jun, 2020

ફેસબુકએ તેના નિયમોમાં ફેરફાર કર્યા છે અને ભ્રામક પોસ્ટ્સ પર ચેતવણી આપવાનું હુકમનામું બહાર પાડ્યું છે. ફેસબુકે એક નિવેદનમાં કહ્યું છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ્સ સહિતના તમામ રાજકારણીઓની ‘ન્યૂઝ કેટેગરી’ ની તમામ પોસ્ટ્સ પર ચેતવણીનાં ચિન્હો મૂકશે જે તેના નિયમોની વિરુદ્ધ હશે. ફેસબુકે નિયમોમાં ફેરફાર કર્યા પોસ્ટ પર ચેતવણી આપવાનો નિર્ણય નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં… Read More »

સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમમાં રોકાણ કરનારા માટે મોટા સમાચાર, સરકારે આપી આ છૂટ

By | 28 Jun, 2020

કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Scheme 2020) સામાન્ય માણસોમાં જાણીતી છે. તેને લઈને આવનારા નિર્ણયો પર દરેકની નજર રહે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડે નાણાંકીય વર્ષ 2019-20ના સમયે ટેક્સ છૂટ મેળવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનો સમય વધારીને 31 જુલાઈ 2020 સુધી વધાર્યો છે. તેનો અર્થ એ છે કે હવે ટેક્સ છૂટ મેળવવા… Read More »

રાશનકાર્ડમાં પરિવારના સભ્યનું નામ એડ કરાવવું છે? તો આ સરળ પ્રોસેસથી ઘરે બેઠા થઈ જશે અપડેટ

By | 28 Jun, 2020

  ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે લોકડાઉને કારણે કેન્દ્ર સરકાર મોટા પાયે આ કાર્ડ દ્વારા અનાજનું વિતરણ કરી રહી છે. જેથી કોઈ ગરીબ ભૂખ્યા ન રહે. ઉપરાંત ઘણી સરકારી યોજનાઓમાં રાશન કાર્ડ હોવું ફરજિયાત છે. રાશનકાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે રાશનકાર્ડમાં ઘરે બેઠા સભ્યનું… Read More »

સુશાંત આત્મહત્યા કેસમાં એવી માહિતી મળી કે જેનાથી સૌ કોઈ ચોકી ગયાં છે, જાણો વિગત

By | 25 Jun, 2020

  સુશાંત સિંહએ અચાનક જ આત્મહત્યા કરી લેતા સૌ કોઈ ચોકી ગયું છે. તો પોલિસ પણ સુશાંતે ક્યા કારણોસર આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરી રહી છે. પોલીસ 15 લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની પોલીસ ફરી પૂછપરછ કરી શકે છે. પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર જે ફિલ્મો સુશાંતના હાથમાંથી ગઈ છે તે એક ખાસ… Read More »

ઉત્તર ગુજરાતના 11855 લોકોએ ~ 23.7 લાખ દંડ ભર્યો, પરન્તુ માસ્ક ના જ પહેર્યો..

By | 24 Jun, 2020

5 રૂપિયાનો માસ્ક નહીં પહેરીએ, પકડાશું તો બહાના કાઢીશું અને પછી 200 રૂપિયા દંડ તો ભરવો જ પડશે, અલ્યા હવે તો સુધરો…. કોરોનાનું લોકલ સંક્રમણ વધી રહ્યું છે, છતાં લોકો આટલા બધા બેફિકરા હોઇ શકે ખરા? ગુજરાત – ઉત્તર ગુજરાતમાં કોરોનાનું લોકલ સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે. આ અમે નહીં પણ સરકારના આંકડા કહી રહ્યા છે. લોકડાઉન-1થી 4ના… Read More »

હવે કોરોના નો ખાત્મો થઈ જશે, પતંજલિ દ્વારા લોન્ચ કરવામાં આવી કોરોના વાયરસની દવા, જાણો તેની કિંમત

By | 23 Jun, 2020

એક તરફ સમગ્ર દુનિયા કોરોના વાયરસની વેક્સિન શોધવામાં જોડાયેલ છે. બીજી તરફ યોગગુરૂ રામદેવની પતંજલિ આયુર્વેદ દ્વારા કોરોનાની દવા લોન્ચ કરી દેવામાં આવી છે. રામદેવના જણાવ્યા અનુસાર તેમની દવા એટલી અસરકારક છે કે કોરોનાનાં માઇલ્ડ થી મોડરેટ કેસમાં ૩ થી ૭ દિવસમાં રિકવર થઇ જાય છે. મંગળવારના દિવસે દવાના લોન્ચિંગ પર રામદેવે કહ્યું હતું કે ક્લિનિકલ કેસ સ્ટડી… Read More »

ઓનલાઇન અભ્યાસે ખુશીનો જીવ લીધો! રાજકોટનો આંખ ઉઘાડનારો કિસ્સો

By | 23 Jun, 2020

કોરોના મહામારીના કારણે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ હાલ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે શાળાઓ દ્વારા ઓનલાઇન ટીચિંગની શરૂઆત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ મોબાઈલ-ટેબ્લેટ કે એ કમ્પ્યુટરના માધ્યમથી ભણાવવામાં આવી રહ્યં છે, પરંતુ આ ઓનલાઇન અભ્યાસ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં બે મત ચાલી રાજ્ય છે ત્યારે રાજકોટમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે… Read More »