(1) પ્રેમશંકર ભટ્ટનું જન્મ સ્થળ જણાવો
– રાજસીતાપુર ગામ (તા.ધાંગધ્રા)
(2) વર્ષની મુખ્ય ચાર પૈકી સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ ક્યાં નામે ઓળખાય છે
– યુએસ ઓપન ટેનિસ
(3) ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર કેટલામાં મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે
– 30
Join Our WhatsApp Group To Daily Current Affairs: Click Here
Join Our Telegram To Study Material: Click Here
(4) ઓગસ્ટ-2021માં ઇતિહાસમાં પ્રથમવાર ક્યા દેશની મહિલાને પબ્લિક ટેક્સી ચલાવવાની મંજૂરી અપાઈ
– સાઉદી અરબ
(5) દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન વિષ્ણુના શ્વેત સ્વરૂપની પૂજા થાય છે તે ક્યાં આવેલું છે
– શ્રીકોટયર્ક મંદિર, મહુડી- ગાંધીનગર
(6) છોટે સરદાર તરીકે પ્રસિદ્ધ વ્યક્તિનું નામ જણાવો
– ચંદુલાલ દેસાઈ
(7) સૌથી વધુ 7 વર્ષ ગુજરાતના ચીફ સેક્રેટરી રહેવાનો વિક્રમ કોના નામે છે
– એચ.કે.એલ.કપૂર (1976 થી 1983)
(8) પ્રેમશંકર ભટ્ટનો જન્મ દિવસ જણાવો
– 30 ઓગસ્ટ 1914
(9) શ્રીકોટયર્ક પ્રભુ કઈ જ્ઞાતિના ઇષ્ટદેવ તરીકે પૂજાય છે
– ખડાયતા જ્ઞાતિ
(10) શ્રીકૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી ક્યારે ઊજવવામાં આવે છે
– શ્રાવણા વદ આઠમ