Karkirdi Margdarshan Visheshank 2021 – ધોરણ ૧૦ પછી શું ??

By | 6 Jun, 2022


Sponsored Ads

Karkirdi Margdarshan Visheshank 2021 : ગુજરાત સરકાર દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૨૧ નું બૂકલેટ જાહેર કરવામાં આવ્યું છે .આ બૂકલેટ એવા વિધ્યાર્થીઓ માટે અને એવા વાલીઓ કે જે ઇચ્છતા હોય કે એમનો પુત્ર કે પુત્રી ધોરણ ૧૦ પછી પોતાનું ભવિષ્ય એક સારી એવી શાખા પકડીને સારું બનાવી સકે.આ બૂકલેટ ની અંદર તમને ધોરણ ૧૦ પછી તમે શું શું કરી શકો અને તમારા ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવાના રસ્તાઓ બતાવેલા છે . તો જે વિધાર્થીઓ અથવા તો વાલીઓ કે જેમના પુત્ર કે પુત્રી ધોરણ ૧૦ નો અભ્યાસ આ વર્ષ માં પૂરો થઈ ગયો છે એમને મારી નમ્ર વિનંતી છે કે એકવાર આ ગુજરાત સરકાર દ્વારા જાહે ર કરાયેલ બૂકલેટ ને ધ્યાનથી વાંચી અને એક સારું ભવિષ્ય પંથ નક્કી કરો .

Name of Booklet: Career Guidance 2021

How To Download Pdf

  • Visit official Website : http://www,gujaratinformation.net.website
  • Then Click on The Link of Karkirdi Margdarshan Visheshank
  • Download That Pdf Then Save it & If You want Then Print it.

Important Links



ધોરણ ૧૦ પછી શું PDF મેળવવા માટે : અહિયાં ક્લિક કરો

કારકિર્દી માર્ગદર્શન બૂકલેટ મેળવવા માટે : અહિયાં ક્લિક કરો

ગુજરાત સરકાર દ્વારા અપાયેલ માહિતી મેળવવા માટે : અહિયાં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *