PSI Important Notice regarding Caste Certificate Verification 2022

By | 8 Nov, 2022


Sponsored Ads

PSI Important Notice regarding Caste Certificate Verification 2022

PSI Important Notice તા.૦૭/૧૧/૨૦૨૨ 
જાતિ અંગેના પ્રમાણ૫ત્ર વેરીફીકેશન બાબત
આખરી પસંદગી યાદી તા.૨૫/૧૦/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ.
જાહેર કરેલ પસંદગી યાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ધ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવેલ.

  • કુલ-૧૮૦ પૈકી જાતિના ૧૧૨ પ્રમાણપત્રો માન્ય થઇને આવેલ છે જયારે ૬૮ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી હજી સુધી બાકીમાં છે. માન્ય ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો……..
    માન્ય થયેલ ઉમેદવારો માટે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર નાઓ ધ્વારા કરવાની રહેતી હોવાથી રેકર્ડ તેઓશ્રી તરફ મોકલી આપવામાં આવેલ છે.

વધુ વિગતો માટે જુઓ: અહી ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *