PSIRB PSI Mains Result 2022 Declare

By | 16 Jul, 2022



Sponsored Ads

PSIRB PSI Mains Result 2022 : PSI Recruitment Board has Recently Released PSI Mains Result 2022PSI Mains Marks 2022, PSI Mains Final Answer key 2022, Candidates Check all details given below article.

PSIRB PSI Mains Result 2022

Organization PSIRB
Post PSI
Advt. No. PSIRB/202021/1
Total Vacancy 1381
Official Website psirbgujarat2022.in

તા.૦૮/૦૭/૨૦૨૨ નારોજ પેપર-૧ ગુજરાતી ભાષા, પેપર-ર અંગ્રેજી ભાષા, પેપર-૩ સામાન્યજ્ઞાન તેમજ પેપર-૪ કાયદાકીય બાબતો ની આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ.

પેપર-૧ ગુજરાતી ભાષા, પેપર-ર અંગ્રેજી ભાષા તેમજ પેપર-૪ કાયદાકીય બાબતો ની આખરી જવાબ વહી (Final Answer Key)માં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી.

પેપર-૩ સામાન્યજ્ઞાન આખરી જવાબ વહી (Final Answer Key) માં સુધારો કરવામાં આવેલ છે Revised Final Answer Key 2022
તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો.

Leave a Reply

Your email address will not be published.